આંસુ
આંસુ ક્યાંથી આવતાં, ક્યાં જાય, કોને છે ખબર?
રાતભર એ સાથ દે છે, સાથ દે છે સૌ સફર;
લોક પૂછે: ‘કેમ રડતો?’ શું કહું એ લોકને?
દોસ્ત જૂના છે, ઘડીભર બેસવા આવ્યા નજર.
– પરાગ રતનપરા
આંસુ ક્યાંથી આવતાં, ક્યાં જાય, કોને છે ખબર?
રાતભર એ સાથ દે છે, સાથ દે છે સૌ સફર;
લોક પૂછે: ‘કેમ રડતો?’ શું કહું એ લોકને?
દોસ્ત જૂના છે, ઘડીભર બેસવા આવ્યા નજર.
– પરાગ રતનપરા