← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આભ મારું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પાંખ આપી છે ખુદાએ, આભ મારું જોઈએ,
દાણ ઓછા હો ભલે, પણ ગીત ન્યારું જોઈએ;
સ્વર્ણનું પિંજર ભલે હો, ગાય ના ત્યાં કોઈ પણ,
ડાળ પર ટહુકો કરું, એવું ઉતારું જોઈએ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવિસર્જનઆગલો લેખ →ઘરડો વડ