← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

વારતા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આપણી આ વારતાનો આદિ પણ ક્યાં, અંત ક્યાં?
જે ઉકેલે ગાંઠ આ, એવો જગતમાં સંત ક્યાં?
એક છેડો આંખમાં, ને અન્ય છેડો ક્યાંક દૂર,
તોડવાને પણ પરાગે, હાથ આવે તંત ક્યાં?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખકિનારેઆગલો લેખ →દરિયાનો ગરબો