← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઉજાણી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બળે આગ થઈ તું, ઠરું હું ય પાણી,
અમે બેઉ ભેગાં થયાં, ને ઉજાણી;
ઉકાળી ઘણું, ને ઠરી પણ ગયાં છે,
અને મંદ તાપે ચડી આ કહાણી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરડશો નાઆગલો લેખ →પરપોટો