← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

તું નથી, છતાં

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

તું નથી પાસે, છતાં પગરવ તમારો થાય છે,
ચા બનાવું બે કપે, ને એક ઠંડી થાય છે;
સાત દરિયા પાર તું, તો પણ નિકટ લાગે મને,
નામ તારું હું લઉં, ને ઓસરી મ્હેકાય છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસાથે શું જશે?આગલો લેખ →ચૂંટણી