← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ઑટો-કરેક્ટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પ્રેમથી ‘દિલ’ શબ્દ મોકલ્યો, ગયો તો ‘દાળ’ છે!
‘વાળ’ થઈ ગ્યા ‘ગાળ’, કેવી ફોનની આ જાળ છે!
પ્રેમિકા રૂઠી, કહે: ‘જા, જોડણી પર ધ્યાન દે,
કાગળે હાથે લખો, એ પ્રેમની સંભાળ છે.’

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખપાંખોઆગલો લેખ →વિસરી ગયા