← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ટકોરા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પડી સાંજ ને હું ય આવ્યો ઘરે,
હતાં બારણાં બંધ, તાળાં ખરે;
ટકોરા ય માર્યા મને મેં ઘણા,
હતો ભીતરે જે, ન ઉત્તર કરે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખધરવઆગલો લેખ →ભીતરે