← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સુખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

નથી સુખ મળે ક્યાંય મોંઘી દુકાને,
ન સોને, ન હીરે, ન ઊંચા મકાને;
જરા બાળ સાથે હસી લો, રમી લો,
વસે સુખ નિરાંતે, ઘડીના બહાને.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખસાથે ઘરડાં થઈએઆગલો લેખ →પ્રતીક્ષા