← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સંતની કુટિર

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કુટિર સંતની સાવ નીચી, નમેલી,
ન તાળું, ન ચોકી, ઉઘાડી હવેલી;
છતાં ત્યાં જ ઈશ્વર ઉતરતો રહે છે,
તિજોરી ભરેલી રહી ગઈ અકેલી.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમનનો મેળઆગલો લેખ →અધૂરું ઘર