← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

સપનું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક સપનું રાતભર બેઠું હતું પાંપણ ઉપર,
આંખ ખોલી, ત્યાં જ દરિયો થઈ વહે એ ગાલ પર;
સૌ કહે છે, સ્વપ્ન ફૂટી જાય પરપોટા સમું,
તો ય એનું એક ટીપું ભીંજવી દેતું નગર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખગુડ મૉર્નિંગઆગલો લેખ →દોસ્તી