← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રતિજ્ઞા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના ગુફામાં, ના શિખર પર, આ જ માટીમાં રહીશ,
ફૂલ ને પંખી બની હું, એક ડાળીમાં રહીશ;
ના તજું સંસાર, ના હું ભેખ ધારું કોઈ દી,
શોધ મુજને, ઓ ખુદા, ઘરની જ થાળીમાં રહીશ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઆપણીઆગલો લેખ →છૂટા શેર ૭૮૬૬–૭૯૧૮