← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રાર્થના

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

અંધકારે છું ભટકતો, એક તારો તો બતાવ,
એક ડગલું બસ દિસે, એવો ઇશારો તો બતાવ;
દૂરનું દેખું નહીં તો ચાલશે, હે નાથ, પણ
હાથ ઝાલે રાહમાં તું, એ સહારો તો બતાવ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખમનઆગલો લેખ →મોટું ઘર