← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પ્રાણવાયુ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

દેવદારોની હવામાં શ્વાસ ભરતો હું ફરું,
ગીત ગાતા એક ઝરણા સાથ થોડું નીતરું;
ધૂળમાં ને ધૂમમાં જે રોજ હાંફી’તી સદા,
એ જ છાતીમાં હવે આખું ગગન હું સંઘરું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતું તોડે તો તોડઆગલો લેખ →જિંદગીનો દાખલો