← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

પરખ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન હીરા, ન મોતી, ન ઝૂમર, ન માયા,
મળે એક માણસ સમજતો પરાયા;
પછી ઝૂંપડીમાં ય જીવન સરસ છે,
નહીંતર મિનારા પવનમાં ય ઢાયા.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખદોસ્તોઆગલો લેખ →યાયાવર