નોંધ
પ્રેમમાં ક્યાં ચોપડા છે? ક્યાં સહી કે નોંધ છે?
હોય સાક્ષી તો હૃદયનો એક બસ સંબંધ છે;
કોણ છોડી ને ગયું, ને વાંક કોનો, ના ગણો,
ફૂલ ગ્યું, પણ ડાળ પર તો આજ પણ એ ગંધ છે.
– પરાગ રતનપરા
પ્રેમમાં ક્યાં ચોપડા છે? ક્યાં સહી કે નોંધ છે?
હોય સાક્ષી તો હૃદયનો એક બસ સંબંધ છે;
કોણ છોડી ને ગયું, ને વાંક કોનો, ના ગણો,
ફૂલ ગ્યું, પણ ડાળ પર તો આજ પણ એ ગંધ છે.
– પરાગ રતનપરા