← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

નવું આકાશ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

કાલની રાખે ભરેલી ઓસરી વાળી લઉં,
આજના આ ઉંબરે બસ દીવડો બાળી લઉં;
જે ગયું તે સ્વપ્ન સમજી, આંખ ધોઈ લઉં હવે,
કાલનું આકાશ નવલું પાંખમાં પાળી લઉં.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખતાપી મૈયાઆગલો લેખ →રમતા હતા