← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

મન-મરકટ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઘડી ડાળ પર, તો ઘડી આભ ફરતું,
ઘડી રાગમાં, તો ઘડી ત્યાગ કરતું;
સુણી સંત-વાણી, જરા શ્વાસ જોયો,
પછી વાંદરું મન જરા શાંત ઠરતું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખનયનમાંઆગલો લેખ →કહેજે મને