← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માણસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રમતમાં લડે, ને હસીને રડે છે,
પડે તોય ઊભો ફરી થઈ ચડે છે;
ઘડીમાં બને દેવ, દાનવ ઘડીમાં,
છતાં માતની ગોદમાં એ જડે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખરહે ચાલતોઆગલો લેખ →બારેમાસ ચોમાસું