← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

માણસ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન રંગે, ન રેખે, ન પીંછે ઝિલાતો,
હસે, તોય ભીતર નિસાસે છવાતો;
કહો, કેમ દોરું હવે આ મનુજને,
હજી આશ ઝાલી, મરણ લગ ઝુલાતો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપ્રેમથીઆગલો લેખ →ચાંદ