લેખક
ગઝલ મેં લખી, ખોઈ સઘળી કમાઈ,
સભામાં હતા માત્ર શ્રોતા અઢાઈ;
જગાડ્યો જરા જે હતો ઊંઘમાં,
કહે: ‘વાહ, ક્યા બાત હૈ, વાહ, ભાઈ!’
– પરાગ રતનપરા
ગઝલ મેં લખી, ખોઈ સઘળી કમાઈ,
સભામાં હતા માત્ર શ્રોતા અઢાઈ;
જગાડ્યો જરા જે હતો ઊંઘમાં,
કહે: ‘વાહ, ક્યા બાત હૈ, વાહ, ભાઈ!’
– પરાગ રતનપરા