← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કૃપા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ના કદી માગ્યું, ન ફરિયાદો કરી ઈશ્વર કને,
તોય વરસે છે કૃપા એની હૃદયના આ વને;
હાથ જોડી એક દી પૂછ્યું: તને હું શું ધરું?
‘તું હસે છે, એટલામાં સૌ મળી જાશે મને.’

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપાણી ભરેઆગલો લેખ →સજાવી