કોયડો
સો સવાલો, ના જવાબો, કોયડો છે આદમી,
ચોપડે સરકારના તો આંકડો છે આદમી;
દેવને દે ફૂલ, ને પાડોશને પથ્થર ધરે,
તોય અંધારે બળે, એ દીવડો છે આદમી.
– પરાગ રતનપરા
સો સવાલો, ના જવાબો, કોયડો છે આદમી,
ચોપડે સરકારના તો આંકડો છે આદમી;
દેવને દે ફૂલ, ને પાડોશને પથ્થર ધરે,
તોય અંધારે બળે, એ દીવડો છે આદમી.
– પરાગ રતનપરા