← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કોણ છું?

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ફોનમાં સો ફિલ્ટરોથી રોજ સેલ્ફી હું લઉં,
‘વાહ’ આવે, ‘હાર્ટ’ આવે, ફૂલ જેવો હું થઉં;
એક દી બા પૂછતી’તી: ‘કોણ આ ફોટા મહીં?’
ત્યારથી ખુદને જ શોધું, કોણ છું, ક્યાં હું રહું?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઅભણ માનો કાગળઆગલો લેખ →વાંસળી ક્યાં સંભળાય?