કિશોરી લેખક: પરાગ રતનપરાઑક્ટોબર ૨૦૨૬કવિતા હજી ઢીંગલીથી રમે, ગાય છે,છતાં આયને કેમ શરમાય છે?નથી જાણતી, ફૂલ શું આંખમાં,અરીસો ય એને જ મલકાય છે. – પરાગ રતનપરા મુક્તક