← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખુમારી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઝેર પીને પણ અમે તો ગીત મીઠાં ગાઈએ,
આપણે પ્યાસા રહીને, અન્યને જળ પાઈએ;
મોતને પણ દોસ્ત માની, બાથ ભરશું પ્રેમથી,
જિંદગી આખી ખુમારીના સરોવર ન્હાઈએ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજીવી ગયાંઆગલો લેખ →નથી