← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ખોજ

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

શ્વાસ લેવાનું ય જાણે સાવ ખોટો બોજ છે,
જીવવાનું એક કારણ, તું મળે એ રોજ છે;
સાંજ ઢળતાં હું ય ઢળતો નામમાં તારા સદા,
તું મળે તો જિંદગી છે, ના મળે તો ખોજ છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખગામને ચોરે વાતઆગલો લેખ →ઉતારો