← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

કાંટા

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આયખું ઘડિયાળમાં કાંટા બનીને દોડતું,
ગોળ ફરતું, ગોળ ફરતું, તોય ક્યાં એ થાકતું?
બાર વાગે, ત્યાં મળે છે બેઉ કાંટા એક પળ,
એ મિલન માટે જ જાણે આયખું આ ચાલતું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઘૂંઘટમાંઆગલો લેખ →એ સાંભરે