← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હૃદય

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હિસાબી મન કહે: ‘મારું, બધું મારું, ન કૈં તારું’,
હૃદય હસતું કહે ધીમે: ‘મને લાગે બધું સારું’;
ઘણી વેળા હૃદય ખોયું, છતાં ખાલી નથી થાતું,
ઉદારી આપતાં વધતું, ગણો તો થાય અંધારું.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછેદઆગલો લેખ →ચર્ચા નથી