← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

હથેળી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હથેળીમાં તિરાડો છે, છતાં ઘર એ જ બાંધે છે,
ફટેલી આંગળીઓથી નગરનાં સ્વપ્ન સાંધે છે;
ઇમારત એ ચણે, એમાં જગા એની નથી હોતી,
ઘરે પાછો વળે ત્યારે ઘડી બે ભૂખ રાંધે છે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચારણની દીકરીઆગલો લેખ →વાંચ્યા કરે