ગૃહપ્રવેશ
ઘર નવું લીધું અમે, ને તોરણો બાંધ્યાં ઘણાં,
સાથિયા, દીવા, ભજન ને મા તણાં ઓવારણાં;
વીસ વરસો બૅંકનું ઘર, આપણાં છે માત્ર ઋણ,
ને અમારું ઘર? અમારી ફક્ત મીઠી ધારણાં.
– પરાગ રતનપરા
ઘર નવું લીધું અમે, ને તોરણો બાંધ્યાં ઘણાં,
સાથિયા, દીવા, ભજન ને મા તણાં ઓવારણાં;
વીસ વરસો બૅંકનું ઘર, આપણાં છે માત્ર ઋણ,
ને અમારું ઘર? અમારી ફક્ત મીઠી ધારણાં.
– પરાગ રતનપરા