← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગીત ચાલતું રહે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

પગ ભલે છોલાય, કાંટા વાગતા રસ્તે ભલે,
ગીત મારું ગુંજતું'તું રાતદિન મારે ગળે;
આખરે હું તો પડી ગ્યો, ગીત આગળ ચાલતું,
કોઈ થાકેલા મુસાફરને પછી રસ્તે મળે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખચાલ, પંખી થઈએઆગલો લેખ →હજી બપોર છે