← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ગઝલની ટેક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ગઝલને ગુલાબો તણી મ્હેક દે,
અને શૂળની ધાર ને ટેક દે;
ન લખ માત્ર તાળી તણી લાલચે,
હૃદયને કદી ચોટ પણ છેક દે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખછે હજીઆગલો લેખ →હાથ ન છોડજે