ફ્રીઝર
ડૉલરો આવ્યા ઘણા, ને બૅન્ક પણ છલકાય છે,
પણ વતનની ધૂળ ક્યાંયે મૉલમાં વેચાય છે?
સ્ક્રીન પરથી પૂછતી બા: ‘પાતળો કાં થઈ ગયો?’
ને અહીં તો ફ્રીઝ ખૂલે, આંખ ઠંડી થાય છે.
– પરાગ રતનપરા
ડૉલરો આવ્યા ઘણા, ને બૅન્ક પણ છલકાય છે,
પણ વતનની ધૂળ ક્યાંયે મૉલમાં વેચાય છે?
સ્ક્રીન પરથી પૂછતી બા: ‘પાતળો કાં થઈ ગયો?’
ને અહીં તો ફ્રીઝ ખૂલે, આંખ ઠંડી થાય છે.
– પરાગ રતનપરા