ફરી શરૂઆત
ભલે તૂટ્યો, ભલે હાર્યો, ભલે રસ્તો ગયો ભૂંસાઈ,
ફરીથી બીજ વાવું છું, મળે એને નવી ઊંચાઈ;
ભલે આ રાત કાળી છે, ભલે ઠંડી હવા વાતી,
ફરી માંડું નવું પગલું, ખરી છે એ જ તો સચ્ચાઈ.
– પરાગ રતનપરા
ભલે તૂટ્યો, ભલે હાર્યો, ભલે રસ્તો ગયો ભૂંસાઈ,
ફરીથી બીજ વાવું છું, મળે એને નવી ઊંચાઈ;
ભલે આ રાત કાળી છે, ભલે ઠંડી હવા વાતી,
ફરી માંડું નવું પગલું, ખરી છે એ જ તો સચ્ચાઈ.
– પરાગ રતનપરા