એ દોડી આવી
હે સમય! લખજે મને ઘરડો, દરિદ્રી, ને દુખી,
તોય લખજે: જોઈ મુજને દોડતી આવી સખી;
ઓસરીથી ઊછળીને બાથમાં ઘેરી મને,
એક એ ક્ષણમાં પરાગે જિંદગી આખી લખી.
– પરાગ રતનપરા
હે સમય! લખજે મને ઘરડો, દરિદ્રી, ને દુખી,
તોય લખજે: જોઈ મુજને દોડતી આવી સખી;
ઓસરીથી ઊછળીને બાથમાં ઘેરી મને,
એક એ ક્ષણમાં પરાગે જિંદગી આખી લખી.
– પરાગ રતનપરા