← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

દીવો

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ન સૂરજ, ન ચાંદો, ન માગું સિતારો,
મને પ્રેમનો એક દીવો ઉતારો;
ભમે છે ઘણા જીવ અંધાર વચ્ચે,
બનું હું જ એનો જરા-શો સહારો.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખક્ષણઆગલો લેખ →પ્રવૃત્તિનો પંથ