← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

છીંક

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

જરા છીંક આવી, મહોલ્લો ડરાયો,
ઉકાળો ઘરેઘર ધડાધડ પિવાયો;
કહે વૈદ: ‘આ તો હતો બસ વઘારો’,
ત્યહીં હાશકારો ઘરે ઘર છવાયો.

– પરાગ રતનપરા

મુક્તકહાસ્ય
← પહેલો લેખપવનઆગલો લેખ →ઘણું અઘરું હતું