← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચૈત્રની રાત

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

ઢળી ચાંદની ચૈત્રની આજ રાત,
ઝરે મ્હેક, ઝરમર ઝરે વાત વાત;
તમે ના પધાર્યાં ઝરૂખે, છતાં
શશી ને અમે જાગિયા લગ પ્રભાત.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખટહુકો ક્યાં ગયોઆગલો લેખ →પાછું આપો બાળપણ