← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

ચા સુધી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

એક કપ ચા, બે જણાં ને એક ભીની રાત બસ,
ના વચન, ના કોલ, બસ નાની અમસ્તી વાત બસ;
આજ પણ એ છાજલી પર રાહ જોતો કપ સદા,
એ ઘડીમાં ઓગળી ગઈ સાવ મારી જાત બસ.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખજોઈએઆગલો લેખ →ઊંઘમાં