બાપની પરછાંય
બાપ તો તડકો બની ગ્યો, ઘર અમારું છાંય છે,
ના કદી ફરિયાદ એણે, થાક એને ક્યાંય છે?
આજ ના એ છે, છતાં જ્યાં જ્યાં પડે તડકો કઠણ,
લાગતું, માથે હજી એ બાપની પરછાંય છે.
– પરાગ રતનપરા
બાપ તો તડકો બની ગ્યો, ઘર અમારું છાંય છે,
ના કદી ફરિયાદ એણે, થાક એને ક્યાંય છે?
આજ ના એ છે, છતાં જ્યાં જ્યાં પડે તડકો કઠણ,
લાગતું, માથે હજી એ બાપની પરછાંય છે.
– પરાગ રતનપરા