← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અનશન

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

મંચ પર બેઠા અનશને, ચેનલો આવી ફરે,
દેશની ખાતર, ગરીબો કાજ, ભૂખ્યા એ મરે;
રાતના તંબૂ પછીતે ડોકિયું કીધું અમે,
એ જ નેતાજી જલેબીથી ઉદર પૂરું ભરે!

– પરાગ રતનપરા

મુક્તકવ્યંગ
← પહેલો લેખબુદ્ધઆગલો લેખ →રાખ્યું ગળે