← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અણકહ્યું

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

બધું ઠાલવી દે ન કાગળ ઉપર,
કશું આંખમાં રાખ ઝાકળ ઉપર;
ઉચાર્યું, હવાની લહરમાં ગયું,
ગરજતું અબોલું જ વાદળ ઉપર.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખહું થી તું સુધીઆગલો લેખ →કૃપા