← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

અજવાળજે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

રાત કાળી, દૂર રસ્તો, તું જ મન અજવાળજે,
શ્વાસનો દીવો ઠરે ના, વાટને સંભાળજે;
એક ડગ દેખાય એવું તેજ પણ બસ છે મને,
હાથ મારો હાથમાં લઈ, ઘર સુધી તું વાળજે.

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખઊગી શકેઆગલો લેખ →ભીંજાયાં નહીં