← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આપણે

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

હતો હું, હતી તું, થયા આપણે,
પછી ક્યાંક ખોવાઈ ગ્યા આપણે;
હવે હું ય શોધું તને ક્યાં, કહે?
અરીસો કહે છે: પ્રિયા, આપણે!

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખપહેલી વારઆગલો લેખ →ક્યાં મળે?