← મુખપૃષ્ઠ · કાવ્યસંગ્રહ

આ ઘડી

ઑક્ટોબર ૨૦૨૬કવિતા

આ ઘડી પ્યાલો ભરી દે, કાલ ઊગે કે નહીં,
આ સુરાહી, આ સખી, આ શ્વાસ ચાલે કે નહીં;
ચાકડે જે જામ ઘડતો, એ જ માટીમાં કદી
કેટલા સુલતાન પોઢ્યા, કોણ જાણે કે નહીં?

– પરાગ રતનપરા

મુક્તક
← પહેલો લેખવ્હેમઆગલો લેખ →માતૃભાષા